ગાંઠીયા એ કાઠીયાવાડી ની ઓળખ છે!! ગાંઠીયા વગર કાઠીયાવાડી ને ચાલે નહી, તેથી જ મેલબોર્ન માં રહેતા સ્વાદપ્રિય ગુજરાતીઓ માટે ઘરે બનાવેલા ફ્રેશ અને સ્વાદિષ્ટ ચંપાકલી ગાઠીયા, ભાવનગરી ગાંઠીયા, તીખા ગાંઠીયા, મેથી ગાંઠીયા, નાયલોન સેવ, ફરસી પૂરી, સકરપરા, ચકરી વગેરે ઘરે બેઠા મેળવો. ત્રુગાનીના અને આસપાસ ના સબર્બ્સ માં ફ્રી ડીલીવરી. તો રાહ સેની જુઓ છો, હમણા જ ડાઈલ કરો જીગુ 0433 410 983 અથવા વીધી 0433 431 873